રાજકોટ શહેરના વોર્ડ નં.૧૧માં રૂ.૩.૯૫ કરોડનાં કામો મંજુર કરીને ચાલુ કરાવવા બદલ મેયરશ્રી ડૉ.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ સહીતના પદાધીકારીશ્રીઓનો આભાર વ્યકત કરતા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટરશ્રીઓ
રાજકોટ શહેરના વિકસીત વિસ્તારો પૈકી વોર્ડ નં-૧૧ના વિકસીત વ...