ધાર્મિક ભટ્ટ અરવલ્લી સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવારશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ચૂંટણી પ્રચાર સંદર્ભે ધનસુરા તાલુકાના રમોસ,…
ગુજરાત
સૌરાષ્ટ્ર દેવીપુજક સમાજનો સ્નેહમિલન યોજાયો
સૌરાષ્ટ્ર દેવીપુજક સમાજનો સ્નેહમિલન યોજાયો જેમાં પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ તથા સંજીવ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા.…
સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવારશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ચૂંટણી લક્ષી કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લા ના માલપુર કમલમ્ કાર્યાલયની મુલાકાતે
ધાર્મિક ભટ્ટ અરવલ્લી આજ રોજ સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવારશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ચૂંટણી લક્ષી કાર્યક્રમ અંતર્ગત…
ગુજરાતમાં સૌપ્રથમ વાર મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા તેમનો કાર્ય કાળ પૂર્ણ થવા નિમિત્તે કાર્યકર્તા-પત્રકારો નો આભાર દર્શન કાર્યક્રમ.
રિપોર્ટ.. ડેવિડ પટેલ. મહેસાણા લોકસભા મતવિસ્તાર રાજ્યનો ખૂબ જ જાગૃત શિક્ષીત મત વિસ્તાર છે. આ વિસ્તારના…
આગામી લોકસભા ચુંટણીના અનુસંધાને નવા વાડજ, રાણીપ અને નારણપુરા વોર્ડના સંગઠનના મુખ્ય પદાધિકારીઓ તેમજ શક્તિકેંન્દ્રના સંયોજકો સાથે સંગઠનલક્ષી બેઠક યોજતા ગાંધીનગર લોકસભાના સંયોજક અને સાબરમતીના ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ
સુનિયોજિત સંગઠન વ્યવસ્થા થકી ભાજપા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સમર્થનમાં મહત્તમ…
રોટરી ક્લબ હિંમતનગર દ્વારા સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
ધાર્મિક ભટ્ટ અરવલ્લી રોટરી ક્લબ હિંમતનગર દ્વારા સાબરકાંઠા- અરવલ્લી લોકસભાના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની પરિચય…
ભાજપના તમામ મોરચાઓને કામે લાગી જવા આહવાન
જિલ્લા ભાજપ દ્વારા તમામ મોરચાઓની સંયુક્ત બેઠક બોલવાઈ લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે અને કચ્છ…
જગદગુરુ શંકરાચાર્ય વ્યાખ્યાન માલાનું આયોજન
આદિ શંકરાચાર્ય, ભારતીય સાહિત્યના મહાન દાર્શનિક : પ્રો. રમાશંકર દુબે ગાંધીનગર. આદિ ગુરુ શંકરાચાર્યે સનાતન ધર્મની…
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી નૈમેષ દવેએ જિલ્લા માહિતી કચેરી- હિંમતનગર ખાતે આવેલા મીડિયા સેન્ટરની મુલાકાત લીધી
ઇકબાલ મેમણ સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના ઉપલક્ષમાં યોજાનાર ચૂંટણી સંદર્ભે જિલ્લા માહિતી કચેરી- હિંમતનગર ખાતે…
ધારાસભ્ય હાર્દિકભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિરમગામ ખાતે આશા બહેનોનું સંમેલન યોજાયું
ઉત્કૃષ્ટ કામગીરી કરનારા આશા બહેનો સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓને સન્માનપત્ર, ગિફ્ટ આપી સન્માનિત કરાયા તાલુકા હેલ્થ…
