કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ નવી દિલ્હી ખાતે 3 થી 5 નવેમ્બર, 2023 દરમિયાન આયોજિત વર્લ્ડ ફૂડ ઇન્ડિયા ઇવેન્ટ 2023 માં પશુપાલન અને ડેરી વિભાગના પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું
વિભાગે પશુધન અને ડેરી ક્ષેત્રમાં તેની મુખ્ય યોજનાઓ, કાર્યક્રમો, નવી પહેલો અને ન...