





કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
સનાતન વૈદિક હિંદુ ધર્મના ઉત્થાન, સંરક્ષણ અને પ્રચાર પ્રસાર માટે સનાતન ધર્મના સર્વોચ્ચ વડા અનંત શ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્યજી. સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ ના પાવન પગલા તાપી જિલ્લાના વ્યારા નગરમાં, જેમાં તાપી જિલ્લાના ધર્મ પ્રેમી, રાષ્ટ્રપ્રેમી,પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. સનાતન ધર્મ વિકાસ સમિતિ તાપી તથા સનાતની સંઘ સંગઠનો તાપી ઉપસ્થિત રહ્યા હતા.