રાજયના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના માન.મંત્રીશ્રી ઇશ્વર પરમાર પંચમહાલ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને કોરોનાના આવા કપરા કાળમાં પણ વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો.
ગુજરાત રાજ્યના દીર્ઘદ્રષ્ટા, બાહોશ, સંવેદનશીલ અને તમામ વર્ગના લોકોની ચિંતા ...