પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન વિતરણ.મે મહિનાના વિતરણનો તા. 11 મે-2021, મંગળવારથી પ્રારંભ.

કોવિડ-19 સંક્રમણના આ કપરા કાળમાં વધુ એક વાર 71.54 લાખથી વધુ NFSA રેશનકાર્ડ ધારકોની 3.47 કરોડની જનસંખ્યાને મે અને જૂન મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન વિતરણ.મે મહિનાના વિતરણનો તા. 11 મે-2021, મંગળવારથી પ્રારંભ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *