રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રી ધમેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને શ્રી ખોખરા હનુમાનજી ધામ, બેલા-રંગપર, મોરબી ખાતે જિલ્લાકક્ષાના ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
સવારે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ધમેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ ક...