ટેલિકોમ સેક્ટરમાં વધુ સુધારાઓ થવાની તૈયારીમાં છે, પરંતુ ઉદ્યોગોએ પણ સેવાઓની ગુણવત્તામાં સુધારો કરીને તેમાં થોડુંક વધુ કરવું પડશે અને વળતર આપવું પડશે – શ્રી અશ્વિની વૈષ્ણવ
ટેલિકોમ સેક્ટરના વિકાસ માટે લાસ્ટ માઈલ કનેક્ટિવિટી નિર્ણાયક - શ્રી દેવુસિંહ ચૌહ...