મહાનગર ભાજપા ડોકટર સેલ દ્વારા સેક્ટર-૭સી ખાતે વિનામુલ્યે નિદાન કેમ્પનું આયોજન કરાયું.

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગરના અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટના માર્ગદર્શન હેઠળ મહાનગર ભાજપા ડોકટર સેલ દ્વારા ૫…

આગામી. ૨૫ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સહકાર પરિસંવાદ યોજાશે

સહકારી અગ્રણી શ્રી દિલીપ સંઘણીના અધ્યક્ષ સ્થાને કોર કમીટી રચાઇ દેશના પ્રથમ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ…

થરા નગરે પર્યુષણમાં પાવાપુરીમાં મહાવીર સ્વામીની માતાનું ભવ્ય સ્ટેજ પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવેલ.

બનાસકાંઠા ની ધન્યધારા પર આવેલ ધર્મ નગરી થરા મધ્યે શ્રી મહાવીર સ્વામી દાદાની છત્રછાયામાં તપાગચ્છાધીપતી પ…

“ડાંગ જિલ્લા યુવા ઉત્સવ”

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ ડાંગ જિલ્લા રમત-ગમત કચેરી, આહવા સંચાલિત ” ડાંગ જિલ્લા યુવા ઉત્સવ” તારીખ…

રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામા પણ યોજાશે ‘પોષણ માસ’

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ એ આપ્યુ અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ સમાજમાંથી કુપોષણને…

શિક્ષક દિન નિમિત્તે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો આપતા રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે શિક્ષકદિન નિમિત્તે રાજભવન ખાતે શિક્ષક કલ્યાણ નિધિમાં સહયોગ આપી નિધિ એકત્ર કરવાની…

શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતમાં વિકાસની રાજનીતિનો પાયો નંખાયો : શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

જનપ્રતિનિધિઓ વિકાસ કાર્યો માટે બ્લુપ્રિન્ટ બનાવે : કેન્દ્રીય સંચારમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના…

ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ શ્રી હિતેશભાઈનું સન્માન કરી આશીર્વાદ આપેલ

તારીખ:-૦૫/૦૯/૨૦૨૧ (રવિવાર) નાં રોજ કચ્છના સેવાભાવી યુવા નેતા દુષ્કાળ હોય, કોરોના હોય કે, સરકારશ્રીની કોઈ યોજના…

મોરબી જિલ્‍લામાં ફુડ સિકયુરીટી એલાઉન્સીસમાં ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવશે

ફોર્ટીફાઇડ ચોખાને પ્લાસ્ટિકના ચોખા અંગેના કોઇ દુષ્પ્રચારથી ગેરમાર્ગે દોરાયા વગર ઉ૫યોગ કરવા અંગે આમ જનતાને મોરબી…

માંડવી તાલુકા ના મસ્કા ગામે શ્રી એકાદશ મહાદેવ ના મંદિરે શ્રાવણ માસ ના પાંચમાં સોમવારે સામાજિક સમરસતા તથા એકાત્મતા ના ભાવ સાથે ભગવાન ભોળેનાથ નું રુદ્ર અભિષેક સાથે પુજા અર્ચના કરી સૌ નું મંગલ થાય વિશ્વ નું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરાઈ

SCAM SCAM