સોમનાથ ખાતે રાજ્ય સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાની અધ્યક્ષતામાં કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

રાજ્ય સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં શ્રીરામ મંદિર ઓડિટોરિયમ હોલ સોમનાથ…

કચ્છ યુનિવર્સિટીના ૬૨૯૬ વિદ્યાર્થીઓને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પદવી એનાયત કરાઈ

ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૧મો પદવીદાન સમારોહ માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સંપન્ન થયો…

શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચ રિલેના ધર્મશાલા લેગમાં હાજરી આપીને કહ્યું, હિમાચલ અને ભારતમાં ચેસને લોકપ્રિય બનાવવા માટે બધું જ કરીશું

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર બુધવારે સવારે પ્રથમવાર ચેસ ઓલિમ્પિયાડ મશાલ…

કચ્છ જિલ્લાના સરહદી ગામોમાં ટેલિકોમ કનેક્ટિવિટીનું મૂલ્યાંકન

ગુજરાત એલએસએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સની ટીમે “વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ” (VVP) ના ભાગ રૂપે, 20.06.2022 થી 22.06.2022 સુધી, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નીચેના સાત ગામોમાં ટેલિકોમ કનેક્ટિવિટીનું ગ્રાઉન્ડ એસેસમેન્ટ હાથ ધર્યું. સરહદી ગામોના સર્વાંગી વિકાસ માટે તમામ મંત્રાલયો દ્વારા સંકલિત કાર્યવાહી :- 1. ખરોડા 2. કલ્યાણપર 3. જનાન 4. રતનપર 5. ગઢડા 6. અમરાપર 7. ગણેશપર પ્રધાનમંત્રીએ સરહદી ગામડાઓમાં રહેતા લોકોના પડકારો અને સામાજિક-આર્થિક પરિસ્થિતિઓનું જમીની મૂલ્યાંકન કરવા અને બધા માટે વ્યવહારુ પ્રિસ્ક્રિપ્શન આપવા માટે સરહદી ગામોમાં મંત્રાલય/વિભાગના વરિષ્ઠ અધિકારીઓને આ ગામોનો સર્વાંગી વિકાસ અને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા નિયુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીઓના અહેવાલના આધારે, મંત્રાલય/વિભાગે તેમની તમામ યોજનાઓમાં, આંતરમાળખાના વિકાસ માટે કેન્દ્રિત પ્રવૃત્તિઓ અને સરહદી ગામોમાં આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું આવશ્યક છે. ટેલિકોમ કનેક્ટિવિટીને લગતી સ્થિતિ અને આગળની જરૂરિયાતો અંગે ગ્રામજનોના નિર્ણાયક પ્રતિસાદ ઉપરાંત, ગુજરાત LSA ટીમે બેકહોલ જેવા ટેલિકોમ સેવા પ્રદાતાઓની સેવા આપતા 2G, 3G અને 4G…

હિંમતનગર વર્તુળ કચેરી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠારિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લામાં વિભાગીય કચેરી હિંમતનગર તેમજ વર્તુળ કચેરી હિંમતનગરના સંયુક્ત…

જામજોધપુર નગરપાલિકા કન્યા વિદ્યાલય ખાતે ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ તથા પોલીસ સ્ટેશન સામે ઉના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષા શિબિરનું આયોજન

જામજોધપુર નગરપાલિકા કન્યા વિદ્યાલય ખાતે ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ તથા પોલીસ સ્ટેશન સામે ઉના સંયુક્ત ઉપક્રમે…

મુંદરાની ઋષિરાજ વિદ્યાલયના 81 બાળકોને કોરોના સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી

બાળકોને રસી અપાવીશું તો શાળા, પરિવાર અને સમાજ સુરક્ષિત બનશે તાજેતરમાં ઉનાળુ વેકેશન પૂરું થતા શાળાઓ…

વડોદરા માં આવેલ ખાસવાડી સ્મશાન પાવર ગ્રીડ દ્વારા 7 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય  વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ના અધાગ પ્રયત્ન ના કારણે વડોદરા માં…

કેન્દ્ર-રાજ્ય સરકાર લોકોની સંતૃપ્તિ માટે ઘણા પ્રયત્નો કરે છે. વહીવટીતંત્ર પહોંચે ત્યારે પહોંચેલા તંત્ર સુધી તમે પહોંચો જેથી યોજનાથી વિમુખ ન રહો -જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠારિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ સ્થાનિક તાલુકા કક્ષા અને જિલ્લા…

દાહોદ જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપન સમારોહ સીટી ગ્રાઉન્ડ દાહોદ ખાતે યોજાયો

જતીન સોની દાહોદ દાહોદ જિલ્લામાં સાંસદ જસવંતસિંહ ભાભોર આયોજીત સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપન…

SCAM SCAM