જામજોધપુર નગરપાલિકા કન્યા વિદ્યાલય ખાતે ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ તથા પોલીસ સ્ટેશન સામે ઉના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષા શિબિરનું આયોજન

જામજોધપુર નગરપાલિકા કન્યા વિદ્યાલય ખાતે ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ તથા પોલીસ સ્ટેશન સામે ઉના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીન ઓ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને જામજોધપુર સ્ટેશનના પીઆઇ ચૌહાણ સાહેબ દ્વારા મહિલા સુરક્ષા માટે ખૂબ જ જરૂરી માહિતી આપવામાં આવેલ તથા વિદ્યાર્થીનીઓ દ્વારા પીઆઇ સાહેબના મહિલા સુરક્ષાને લગતા પ્રશ્નો પુછવામાં આવેલા આ શિબિરને સફળ બનાવવા માટે ઓલ ઈન્ડિયા હ્યુમન રાઈટ્સના એસોસિએશનના સીટી ચીફ પેટ્રોન શ્રી ડાહ્યાલાલ જોશી, રૂલર પેટ્રોન શ્રી પ્રશાંતભાઈ સાપરિયા, સીટી ચીફ શ્રી કલપેન્દ્રસિંહ ચુડાસમા રોલર ચિપ્સ શ્રી દિલીપભાઈ કાંજીયા યુનિટના અગ્રણી સદસ્ય શ્રી સી.એમ વાછાણી સાહેબ શ્રી અશ્વિનભાઈ કનેરીયા તથા શૈલેષભાઈ સુરેજા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *