મહેશ પટેલ-વિસનગરઅજીત સિંહ રાજપુત- વિસનગરવિચરતી વિમુક્ત જાતિ પ્લોટ ફાળવણી કાર્યક્રમ માં માનનીય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ…
June 4, 2022
વિસનગર શહેર અને તાલુકા ભાજપ સંગઠન કારોબારી વિસનગર એ પી એમ સી ના હોલ માં યોજાઈ
મહેશ પટેલ-વિસનગરઅજીત સિંહ રાજપુત- વિસનગર તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સાંજે ૫ કલાકે વિસનગર શહેર અને તાલુકા…
રાજપીપલા નગરપાલીકા કચેરી ખાતે દાહોદના સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરનો પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
“નોંધારા નો આધાર” પ્રોજેક્ટના લાભાર્થીઓ સહિત વિવિધ યોજનાના ૨૫ જેટલા લાભાર્થીઓને સાંસદશ્રીના હસ્તે યોજનાકીય પ્રમાણપત્રો એનાયત…
સુરતના સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ દ્વારા અમૃત મહોત્સવ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન
વિવિધ 7 રમતોમાં સમગ્ર સુરત સંસદીય મતવિસ્તારની ભાઈબ્જેનોની ટીમો અને વ્યક્તિગત રૂપે રમતવીરો ભાગ લેશે જફર…
એમપી દોશી વિદ્યાલય ટંકારા ખાતે તાલુકા કક્ષાનું માર્ગદર્શન સેમીનાર યોજાયો
પંકજ ત્રિવેદી -ટંકારાએમપી દોશી વિદ્યાલય ટંકારા ખાતે તાલુકા કક્ષાનું માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં સન્માન સમારંભમાં…
ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કારોબારી બેઠક તેમજ સન્માન સમારોહ ની ઉજવણી
પંકજ ત્રિવેદી -ટંકારાટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કારોબારી બેઠક તેમજ સન્માન સમારોહ ની ઉજવણી કરવામાં…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઇડર શહેરમાં નિધન પામેલા અગ્રણીઓના શોકસંતપ્ત પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી
સાબરકાંઠા જિલ્લાના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇડર શહેર ભાજપ પ્રમુખ શ્રી શશાંક મહેતા અને…
ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અધિકારી પદાધિકારીઓની બેઠક યોજાઇ
ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ વિસ્તારની સમસ્યાઓ અને સૂચનો રજૂ કર્યા, જિલ્લાને મળેલી જનસુખાકારીની ભેટને બિરદાવી રિપોર્ટ ઈકબાલ મેમણ…
સાબરકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકની રૂ.૧૩૬.૪૩ કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી ખેડબ્રહ્મા ભાગ – ૨ યોજનાઓનું લોકાપર્ણ
-: મુખ્યમંત્રીશ્રી :- આ મહત્વની યોજનાથી હિંમતનગર અને તલોદ શહેર તથા ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના અને પ્રાંતિજના…
ગુજરાત સરકાર ના લોકપ્રિય મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ નિ ગ્રાન્ટ માંથી વડોદરા વિવિધ જગ્યાએ રોડ કાર્પેટ સિલકોટ અને પેવર બ્લોક કરવાનુ કામો નુ ખાતમુહૂર્ત
રિપોર્ટ : ચિરાગ પાન્ડેય ગુજરાત સરકાર ના લોકપ્રિય મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ નિ ગ્રાન્ટ માંથી વડોદરા…
