2026
વી.બી. જી. રામ જી અધિનિયમ ૨૦૨૫ હેઠળ હવે ગ્રામજનોને ૧૦૦ ના બદલે ૧૨૫ દિવસની રોજગારી મળશે – તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
વિકસિત ભારત જી રામ જી અંગે જનજાગૃતિ ફેલાવવા વ્યારા ખાતે મંત્રી નરેશભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી…
રાજીવગાંધીએ‘મનરેગા’નુંનામબદલીનેજવાહર રોજગાર કર્યું ત્યારે કોંગ્રેસીઓને વાંધો નહોતો. જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ.
.કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ મનરેગાનું નામ બદલીને વિકસીત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન…
‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ અન્વયે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સોમનાથ પ્રવાસ પૂર્વે પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાતે
ભગવાન સોમનાથ દાદાના દિવ્ય ચરણોમાં નતમસ્તક થઈ પૂજા-અર્ચના કરી સર્વેના મંગલ, સુખ, સમૃદ્ધિ તથા કલ્યાણ માટે…
ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ના કરકમળે નવી એડમિન ઓફિસ અને સ્ટાફ ક્વાર્ટર્સનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું
ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ના કરકમળે નવી એડમિન ઓફિસ અને સ્ટાફ ક્વાર્ટર્સનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ…
ગાંધીનગર ખાતે પશુપાલન રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૨૫-૨૬” યોજાયો
પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવતા આજે યુવાનોઅને શિક્ષિત લોકો પણ પશુપાલન વ્યવસાય તરફ વળ્યા:…
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલશ્રી મનોજ સિન્હાની રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે લોકભવન ખાતે શુભેચ્છા મુલાકાત
ગુજરાત પ્રવાસે આવેલા જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલશ્રી મનોજ સિન્હાએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી…
‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાયેલી કરોડોની મિલકતો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે મૂળ માલિકોને પરત સોંપાઈ
રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ગઈ કાલે રાજકોટ…
મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈ
બેઠકમાં મુખ્ય સચિવશ્રીએ આગામી “વસ્તી ગણતરી-૨૦૨૭”ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી ગાંધીનગર ખાતે મુખ્ય…
