સફળ નેતૃત્વ ના સાત વરસ પૂર્ણ ના નેજા હેઠળ ભાજપ ના ચૂંટાયેલા સદસ્યો દ્વારા સેવાકિય કાર્યો થકી ઉજવણી કરાઈ

સોનારણ તખતગઢ નનાનપુર સહિતના વિસ્તારોમાં જિલ્લા હોદ્દેદારો પ્રતિનિધિઓ   શ્રી મતી સેજલબેન પટેલ વલીભાઈ પટેલ વિરલ ગામેતી સહિતનાઓએ જરૂરિયાત મંદોની વહારે આવી વિવિધ કિટસોનુ વિતરણ કર્યુંઅરવલ્લીભારતીય જનતા પાર્ટી ના આને ભારતદેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના સફળ નેતૃત્વ માં સાત વરસ  યશશ્વી રીતે પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો દ્વારા  ઠેર ઠેર સેવાકિય કાર્યો  લોકહિતના કામો કરી સફળ નેતૃત્વ ની ઉજવણી કરવામાં આવી હતી.સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ઼.. નનાનપુર સોનગઢ ..તખતગઢ ફતેપુર મહાદેપુરા વાઘરોટા ઝીઝવા ઘડી સહિતના વિસ્તારોમાં જિલ્લા. સંગઠનના  વલીભાઈ પટેલ.સાબરકાઠા જિલ્લા પંચાયત ના સદસ્યા શ્રીમતી સેજલબેન એલ પટેલ તાલુકા સદસ્યા રમીલાબેન પરમાર ..સોનારણ બેઠકનાં સદસ્યા વિરલ બેન ગામેતી દ્વારા કાર્યકરો અને ગામ લોકો આગેવાનો ને સાથે રાખી સફળ નેતૃત્વ ના નેજા હેઠળની ઉજવણી માં રશીકરઢ..માસ્ક વિતરણ ઉકાળ્યા પીવડાવવાનુ સેવાકિય કાર્ય કર્યું હતું તેમજ જિલ્લા સદસ્યા સેજલબેન તેમજ મહામંત્રી વલીભાઈ સહિતના હોદ્દેદારો એ તખતગઢ પી.એચ.સી સેન્ટર તેમજ ફતેપુર પી.એચ.સી .સેન્ટરોની મુલાકાત ર‌ઈ દર્દીઓ તેમજ સ્ટાફ્ ને મળી સૂવાકિય માહિતી તેમજ જરૂરી કામોની સમીક્ષા કરી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *