નવસારી – વિજલપોર નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી

નવસારી – વિજલપોર ની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી . સ્ટેન્ડીંગ કમિટી તરીકે અશ્વિન કાસુન્દ્રા, બાંધકામ સમિતિ જગદીશ મોદી, વોટર વર્કસ કમીટી પ્રશાંત દેસાઈ, ડ્રેનેજ સમિતિ પિયુષ ગજેરા, સેનેટરી કમિટી જાગૃતીબેન શેઠ, લાઈટ સમિતિ પરેશભાઈ, ભારતીય ફાયર કમિટી સુનિલ પાટીલ, ગાર્ડન સમિતિ મિનલબેન દેસાઈ, લો કમિટી આશિષભાઈ રાંદેરવાલા, ટાઉન પ્લાનીંગ ચિરાગ લાલવાણી, મહેકમ કમિટી નરેશભાઈ પુરોહિત, માધ્યમિક સમિતિ કેયુરીબેન દેસાઈ, સમાજસુધારક અશ્વિનભાઈ કહાર ., મોટર ગેરેજ સમિતિ મહેન્દ્રભા ગીરાસે, નવસારી વિજલપોર ના શાસક પક્ષના નેતા તરીકે મુકેશભાઈ અગ્રવાલ અને ઉપનેતા તરીકે સરજુ અજલાણી ની વરણી . દંડક તરીકે કૃતિકા બેન પાટીલ અનેં ઉપદેશક તરીકે વિજય રાઠોડ ની નિમણૂક
નવસારી વિજલપોર નગરપાલિકાના તમામ સમિતિ ના ચેરમેન શ્રી ઓ ને કમલમ દૈનિક પરિવાર વતી ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છા

રિપોર્ટ કલ્પેશ કે પુરાણી નવસારી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *