સુરેન્દ્રનગર રાજસીતાપુર હાઈવે પર ઘઉં ભરોલો ટ્રક વિજ તારને અડી જતા ભડભડ સળગી ઉઠ્યો હોવાથી અફડાતફડી મચી જવામાં પામી હતી રાજસીતાપર હાઈવે ઉપર રાત્રે ૩: વાગ્યે ટ્રક ને ચાલક સાઇડમાં ઊભો રાખતાં ટ્રક વિજ તારને અડતાં ટ્રકમાં આગ લાગતાં ટ્રક ભડભડ સળગી ઉઠ્યો ટ્રકમાં આગ લાગી હોવાની સુરેન્દ્રનગર નગરપાલિકાના ચિફ ઓફિસ સંજય પંડ્યા. એને છત્રપાલસિંહ ઝાલા ના માર્ગદર્શન નીચે ફાયર બ્રિગેડની ટીમનાં દશરતસિહ સહીત ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર ટીમની મહા જહેમત બાદ ઘઉં ભરેલાં ટ્રક પર લાગેલી આગ ને કાબુમાં લેવાઈ હતી. અને સુરેન્દ્રનગર ફાયર ફાયટરો સમય શુષ્કતા ની સાથે ઘટનાં સ્થળે પહોંચ્યા હોવાથી ટ્રકમાં મોટી નુકસાની ટળી અને સદ્દનસીબે કોઈ જાનહાની થઇ ન હોવાથી ટીમે રાહત મેળવી હતી.
રીપોર્ટ:-લઘુભાઈ ધાધલ

