ડૉ. ભારતી પ્રવિણ પવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણ, એનએચએમ (એમઓએચએફડબ્લ્યુ)ના અધિક સચિવ અને મિશન ડિરેક્ટર શ્રીમતી વંદના ગુર્નાની, અધિક સચિવ (આરોગ્ય) ડૉ. મનોહર અગ્નાની, અધિક સચિવ (આરોગ્ય) શ્રી વિકાસ શીલ, અધિક સચિવ (આરોગ્ય) શ્રી આલોક સક્સેના, ડીજીએચએસ (એમઓએચએફડબ્લ્યુ) ડૉ. સુનિલ કુમાર, એફએસએસએ સીઈઓ શ્રી અરૂણ સિંઘલ અને અન્ય મુખ્ય અધિકારીઓ સહિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ તેમને આવકાર્યા હતા.



