ઉત્તર ભારતીય સમાજના હ્ર્દયસમ્રાટ અને ઉત્તર ભારતીયોનું આવાજ એવા ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ આદરણીય શ્રી શ્યામસિંહ ઠાકુરજી ના જન્મદિવસ ની ઉજવણી ઉત્તર ભારતીય વિકાસ પરિસદ ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ તેમજ ગુજરાતના પ્રખ્યાત સમાજસેવી માનનીય શ્રી મહેશસિંહ કુશવાહ ના નેતૃત્વ માં કરવામાં આવ્યું. આ અવસર પર રાજ્યના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.
રિપોર્ટ રાકેશ ક્ષત્રિય



