સરકાર શ્રીની સારી છાપ વધુ સારું બને અને લોકતંત્ર માં પ્રજા નો વિશ્વાસ વધુ દ્રઢ બને અને સાચા અર્થ મા સૌ માટે સરકારી સેવા એ લોકસેવા નો અવસર બને એમ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી એ જણાવ્યું હતું

સામાન્ય વહીવટ વિભાગ આયોજન પ્રભાગ સચિવશ્રી રાકેશ શંકરે રાજ્ય ના તમામ જિલ્લા કલેકટર ને વહીવટી મંજુરી ની પ્રક્રિયા મા બિનજરૂરી વિલંબ ન થાય અને પ્રજાને વિકાસના કામો નો લાભ સમયસર મળી રહે તે જોવા જણાવ્યું છે વધુમાં રાજ્ય સરકાર રાજ્ય ની પ્રજા નું આર્થિક જીવનધોરણ સુધરે ,જરૂરિયાતમંદ પરિવારો ને ગ્રામ્ય કક્ષાએ રોજગારી મળી રહે , પ્રજાને સુખ સવલત સુવિધાયુક્ત જીવન મળે અને લોકો નું જીવનધોરણ ઊંચુ આવે તે માટે વિવિધ પ્રજા કલ્યાણ અને વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકે છે જેનો અમલ જિલ્લા કક્ષા તાલુકા કક્ષા તેમજ પંચાયત કક્ષા ના અધિકારી કર્મચારી દ્વારા સમયસર અને અસરકારક રીતે થાય તો પ્રજા મા સરકાર શ્રીની સારી છાપ વધુ સારું બને અને લોકતંત્ર માં પ્રજા નો વિશ્વાસ વધુ દ્રઢ બને અને સાચા અર્થ મા સૌ માટે સરકારી સેવા એ લોકસેવા નો અવસર બને એમ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી એ જણાવ્યું હતું
