ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે કલોલમાં કોલેરાના ઉપદ્રવ સંદર્ભે જિલ્લા કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાતચીત કરી વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવી સ્થિતિને ઝડપથી કાબૂમાં લેવા જરૂરી સૂચનાઓ આપી.