દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર યુવા ઉદ્યોગપતિ અજય લોરિયાને જિલ્લા કલેક્ટર જે.બી.પટેલે સન્માનીત કર્યા

રિપોર્ટ:-મહેશ.ડી.સિંઘવ

મોરબીમાં કોરોનાની બીજી લહેર દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર યુવા ઉદ્યોગપતિ અજય લોરિયાને જિલ્લા કલેક્ટર જે.બી.પટેલે સન્માનીત કર્યા સાથે જ અન્ય૧૯ સંસ્થાઓનું પણ સન્માન કરાયું..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *