વિજાપુર તાલુકા/શહેર મંડલ ભાજપ કારોબારીની પ્રત્યક્ષ બેઠક વસાઈ ગામે વૃદ્ધાશ્રમ હોલમાં યોજવામાં આવી

વિજાપુર તાલુકા/શહેર મંડલ ભાજપ કારોબારીની પ્રત્યક્ષ બેઠક વસાઈ ગામે વૃદ્ધાશ્રમ હોલમાં યોજવામાં આવી જેમા જીલ્લા પ્રભારી શ્રી કનુભાઇ પટેલ સાહેબ,જિલ્લા મહામંત્રી શૈલેષભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઇ પટેલ,તાલુકા પ્રભારી જસુભાઈ, શહેર પ્રભારી રમેશભાઈ,જિલ્લાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો, જીલ્લા મોરચાના હોદ્દેદારો, તાલુકા/શહેરના પ્રમુખ/મહામંત્રી અને હોદ્દેદારો અને કા. સભ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, તા.પં/ન.પા -પ્રમુખ, ઉ.પ્રમુખ,સદસ્યો, ન.પા. કૉર્પૉરેટર,અન્ય મહાનુભાવો ,કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટ… ડેવિડ પટેલ.. મહેસાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *