માનનીય ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ભગવાન જગન્નાથજીની 144મી પરંપરાગત રથયાત્રા સંદર્ભે ચર્ચા કરી.

|| જય જગન્નાથ ||

શ્રી જગન્નાથ મંદિર, જમાલપુર ખાતે માનનીય ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ભગવાન જગન્નાથજીના દર્શન કરી મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટીશ્રીઓ સાથે ગુજરાતની સંસ્કાર-સંસ્કૃતિ અને ધર્મપ્રેમી જનતા માટે ભગવાન જગન્નાથજીની 144મી પરંપરાગત રથયાત્રા સંદર્ભે ચર્ચા કરી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *