
ડીસા ના લોકલાડીલા ધારા સભ્ય શશીકાંત ભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ બનાસકાંઠા જિલ્લાના યશવંત ભાઈ બચાણી ઉપ પ્રમુખ રીટાબેન પટેલ હાજર રહ્યા ડીસા નગર પાલિકા ના પૂર્વ પ્રમુખો અમૃતભાઈ અવસ્થી શિલ્પા બેન માળી હાજર રહ્યા ડીસા શહેરપાર્ટી ના પૂર્વ પ્રમુખ દિનેશભાઇ પટેલ સંજય બ્રહ્મભટ આગેવાનો દિલીપ ઠરીયાણી અશોક પટેલ અતુલ અખાણી નરેશ ઠકકર કાંતિલાલ લોધા મીડિયા સેલ વગેરે આગેવાનો હાજર રહ્યા ડીસા શહેર ના નવનિર્મિત પ્રમુખ પ્રતીક પઢીયાર રાકેશપટેલ મંત્રી હકમાજી પુરોહિત મંત્રી ના આગેવાની નીચે પ્રથમ મિટિંગ યોજાઈ પાર્ટી ની વિચાર ધારા અને આગામી ઇલેક્સન ને લઇ ચર્ચા લઇ સ્ટેજ સંચાલન ભગવાનદાસ બંધુ એ કરેલ
કમલમ્ ન્યૂઝ ડીસા આનંદ ઠકકર..
