આદરણીય ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કૂમ સ્કૂલ,થલતેજ વોર્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે વોર્ડ મ્યુનિ.કાઉન્સીલરશ્રીઓ ,વોડૅ સંગઠનના પદાધિકારીઓ તથા સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ