
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છી નવા વર્ષ અષાઢી બીજના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, કચ્છી નવું વર્ષ- અષાઢી બીજ નિમિત્તે મારી કચ્છી ભાઈ-બહેનોને શુભકામનાઓ.”કચ્છની પરંપરાગત કળાઓ અને સંસ્કૃતિને સાચવીને અહીં અને વિદેશમાં સ્થાયી થયેલા ખડતલ અને ખમીરવંતી કચ્છી ભાઈ-બહેનોને મારા રામ રામ.“