ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રીશ્રી અને દક્ષિણ ગુજરાત ના પ્રભારીશ્રી પ્રદીપસિંહ વાઘેલાજી ના અધ્યક્ષ સ્થાને વલસાડ જિલ્લા ના તમામ પ્રભારીશ્રીઓ ની બેઠકનું કરાયું આયોજન…


વલસાડ જિલ્લા ભાજપ ના તમામ તાલુકાઓ ના પ્રભારીશ્રીઓ ની બેઠક નું આયોજન વલસાડ જિલ્લા ભાજપ ની મુખ્ય કચેરી “શ્રી કમલમ” ખાતે રાખવામાં આવી હતી, આ તબબકે જિલ્લા ભાજપ ના પ્રમુખશ્રી માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજી દ્વારા પેજ કમિટી ની બાકી રહેલ કામગીરી અંગે તેમજ પ્રભારીશ્રીઓ ની કામગીરી અંગે જરૂરી સૂચનો કર્યા હતા…      ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રીશ્રી અને દક્ષિણ ગુજરાત ના પ્રભારીશ્રી પ્રદીપસિંહ વાઘેલાજી એ જિલ્લા ના તમામ પ્રભારીશ્રીઓ તેમજ ઉપસ્થિત સહુ નો પરિચય મેળવી જિલ્લા ભાજપની કામગીરી અંગે અને વિષેશ કરી પ્રભારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું, આ તબક્કે પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ,વલસાડ જિલ્લા ભાજપ ના પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, પ્રભારી શ્રી માધુભાઈ કથીરિયાજી, જિલ્લા ભાજપ ના મહામંત્રીશ્રી કમલેશભાઈ પટેલ,મહામંત્રીશ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, મહામંત્રીશ્રી શિલ્પેશભાઈ દેસાઈ, પારડીના ધારાસભ્યશ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ,કપરાડા ના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ ના હોદેદારોશ્રી અને તમામ તાલુકાના પ્રભારીશ્રીઓ, જિલ્લા ભાજપ ના મીડીયા કન્વીનરશ્રી દિવ્યેશ કૈલાશનાથ પાંડે, જિલ્લા ભાજપ સોશિયલ મીડીયા ના ઇન્ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, જિલ્લા ભાજપ ના આઈ.ટી. ના ઇન્ચાર્જ ધ્રુવીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા…દિવ્યેશ કૈલાશનાથપાંડે (વલસાડ જિલ્લા ભાજપ મીડીયા કન્વીનર) હિતેશ સુરતી (વલસાડ જિલ્લા ભાજપ સોશિયલ મીડીયા ઇન્ચાર્જ) ધ્રુવીન પટેલ (વલસાડ જિલ્લા ભાજપ આઈ.ટી. ઇન્ચાર્જ)

રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *