
મોડાસા
પ્રદેશ મહિલા મોરચા અઘ્યક્ષ શ્રીમતિ ડૉ.દીપીકાબેન સરડવાના અધ્યક્ષ સ્થાને મોડાસા નગર ટાઉનહૉલ મોડાસા ખાતે યોજાયુ હતું જેમાં. પ્રારંભે જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નેહાબેન પટેલે સૌને આવકાર્યા હતા. ત્યાર બાદ જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્ર ભાઈ પટેલ અને પ્રદેશ મંત્રી, જિલ્લા પ્રભારી કુ.જયશ્રીબેન દેસાઇએ પ્રાસંગીક સંબોધન કર્યું હતું. આ સંમેલનમાં અરવલ્લી જિલ્લાના મહામંત્રી શ્રી ભીખાજી ઠાકોર, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી શૈલેષભાઇ ભોઈ, જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ સુ.શ્રી વનિતાબેન પટેલ, શ્રીમતિ ચંદ્રીકાબેન , જિલ્લા મંત્રી શ્રીમતિ કમળાબેન પરમાર, શ્રીમતિ સંગીતાબેન પટેલ, શ્રીમતિ ઇન્દીરાબેન ખાંટ, જિલ્લા મહીલા મોરચા મહામંત્રી શ્રીમતિ પ્રીતિબેન ઠેકડી, શ્રીમતિ, હીનલબેન ઠાકર, પ્રદેશ કારોબારી સભ્ય સુ.શ્રી.ચંદ્રીકાબેન પટેલ, શ્રીમતિ ભીખીબેન પરમાર, પ્રદેશ મહિલા મોરચા કા.સભ્ય શ્રીમતિ ગુણવંતીબેન કંસારા, સુ.શ્રી નીલાબેન મડિયા, મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ જલ્પાબેન ભાવસાર,બાયડ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતિ ગાયત્રીબેન પટેલ, મોડાસા ન.પા.કારોબારી ચેરમેન ભગવતીબેન પટેલ તથા સંગઠન હોદ્દેદાર, જિલ્લા પંતાયત તા.પંચાયત ના ચુંટાએલ આગેવાન મહિલાઓ મંચસ્થ ઉપસ્થીત રહ્યા હતા.

સંમેલન માં પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ શ્રીમતિ ડૉ.દીપીકાબેન સરડવાએ સમાજ જીવન માં મહિલાઓનું મહત્વ જણાવી અને પોતાનું ઉદાહરણ આપી અને ૩૩% અનામત અને પુરૂષ સમોવડી મહિલા વિશે વાત કરી અને ગુજરાત માં ભાજપા સાશન માં મહિલાઓ સુરક્ષીત છે તેવું જણાવવામાં આવ્યું હતું, ત્યારે દેશ ને વિકાશસિલ માંથી વિકસીત કરવા મહિલા સેતુ રૂપ બને, અને યોજનાકીય માહિતીઓ આપતા મહિલાઓની કેન્દ્ર સરકારે ચિંતા કરી છે તેવું મંચ પરથી જિલ્લા ના ૮ મંડલ માંથી ઉપસ્થીત મહિલા મોરચા ના કાર્યકર્તા મહિલાઓને સંબોધન માં જણાવવામાં આવ્યું હતું