ભચાઉ શહેર ભાજપ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ

ભચાઉ મધ્યે ઠક્કર ભુપેન્દભાઈ ધરમશી,સંચાલીત પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર ખાતે ભચાઉ શહેર ભાજપ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ માં માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિહ જાડેજા,ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતિ માલતીબહેન મહેશ્વરી,પ્રદેશ ભાજપ ના અગ્રણી શ્રી અરજણભાઈ રબારી,જિલ્લા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ઈન્ચાર્જ અને પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી,સહઇન્ચાર્જ હિતેષભાઈગોસ્વામી,નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ કલાવતીબેન જોષી,ભચાઉ શહેર ભાજપ પ્રમુખ શ્રી ઉમિયાશંકરભાઈ જોષી,કચ્છ જિલ્લાપંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન શ્રી જનકસિહ જાડેજા,કચ્છ જિ.ભાજપના મંત્રી વિકાસ રાજગોર,કચ્છ ભાજપના આગેવાન નરેન્દ્રસિંહ જાડેજા,તાલુકા ભાજપના પ્રમુખ વાધજીભાઈ છાગા,ભચાઉ નગરપાલિકાના ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા,નરેન્દ્રસિંહ જાડેજા,શહેર ભાજપના મહામંત્રીશ્રીઓ આઈ.જી.જાડેજા,રાજેન્દ્ર ઠક્કર,મનજીભાઈ ગામી, ભચાઉ શહેર ના ઈન્ચાર્જશ્રીઓ મનુભા ગઢવી,અરવિદભાઈ દરજીઅને પ્રદેશ ભાજપ ના હોદેદારો, જિલ્લા ભાજપ ના હોદેદારો શહેર/ તાલુકા ભાજપના હોદ્દેદારો, જીલ્લા પંચાયત ના સભ્યો, તાલુકા પંચાયત બા સભ્યો નગરપાલિકા ના કાઉન્સિલરો, તમામ મોરચાના હોદેદારો,સરપંચો તેમજ સામજિક આગેવાનો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી યોજના થી માહિતગાર થઈ યોજના નો લાભ લીધેલ હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *