પ્રોફેસર ડો.સ્મિતાબેન જોશીને કર્ણાવતી મહાનગર ના મહિલા મોરચા ના પ્રમુખ તરીકે નિમણૂંક

વર્ષોથી સમાજસેવા કાર્ય સાથે સંકળાયેલા અને ખાસ કરીને જરૂરિયાતમંદ લોકો તેમજ મહિલાઓની મદદ માટે રાતદિવસ ખડેપગે રહેનાર એવા પ્રોફેસર ડો.સ્મિતાબેન જોશીને કર્ણાવતી મહાનગર ના મહિલા મોરચા ના પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *