We_want_justice
justice_for_ravisunildang
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ચિખલી પોલીસ સ્ટેશનમાં થયેલ આપણા બે યુવાનોનુ કસ્ટડીયલ ડેથ પોલીસ કર્મચારીઓ દ્વારા કરેલ અમાનુષી હત્યા અને આદિવાસી બાળકો સાથે થયેલ અત્યાચાર વિરોધ સમગ્ર આદિવાસી સમાજ ડાંગ આ બંધનુ એલાન કરે છે. જેની દરેક જનતા ડાંગ જીલ્લાના તમામ વેપારી એસોસીએશન સરકારી ખાનગી સંસ્થા દરેક નોંધ લેવી…
- યોગ્ય ન્યાયીક તપાસ થાય.
-આરોપી વિરુદ્ધ હત્યા તેમજ એટ્રોસીટી એક્ટ નો ગુનો દાખલ થાય.
-અને હવે પછી આ રીત ની કાર્યવાહી કરવા સૌપ્રથમ ગામ ના આગેવાનો સરપંચ ને જાણ કરવા મા આવે..
-આદિવાસી ઓ પર થતા અત્યાચાર કરતા અધિકારીઓ પોલીસ પ્રશાશન વિરુદ્ધ કડક મા કડક કાર્યવાહી થાય.
-પોલીસ દ્વારા થતા ખોટા ગુનાહ સંડોવણી કે લોકો પર થતા અત્યાચાર બંધ થાય હેરાનગતિ બંધ થાય.

