દયાપર ખાતે મન કી બાત સાથ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કાર્યક્રમ માં અબડાસાના ધારાસભ્ય પધ્યુમનસિહ જાડેજા એ એન.એફ.એસ યોજના હેઠળ વધુમાં વધુ લાભ મળે અને પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી એ ભાજપ સરકારે અનેક યોજનાઓ અમલમાં મુકી છે અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત નવેમ્બર સુધી વિના મૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે અને પ્રધાન મઁત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓ ને મફત રાશન કીટ નું વિતરણ કરવા મા આવ્યું જેમાં અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રધુમનસિહ જાડેજા,તા.ભાજપના પ્રમુખ શ્રી વેસલજીડાડા તુંવર,પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ના ઈન્ચાર્જ અને પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી,સહઇન્ચાર્જ હિતેષભાઈ ગોસ્વામી,વિરોધ પક્ષના નેતા શ્રી રાજુભાઈ સરદાર,મહામંત્રી હરેશભાઈ દવે,સરહદ ડેરીના વાઈસ ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલ,સુરેન્દ્રસિહ જાડેજા,મોડભાઈ સુમરા,તાલુકા વેચાણ સંધના પ્રમુખ ભાણજીભા સોઢા,ભવાનજીભાઈ પટેલ સરપંચ લખપત,મોહન ચાવડા,પિયુષભાઈ અનામ,જીતુભાઈ રુપારેલ,દુકાનદારો ધર્મેન્દ્રભાઈ,કેશવજીભાઈ તથા પ્રદેશના હોદ્દેદારો,તાલુકા-જિલ્લા પંચાયત સભ્યો તથા તાલુકા સઁગઠન ના હોદેદારો,જિલ્લાના હોદેદારો,મોરચાના હોદ્દેદારો,સંરપચો તથા કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા










