તા. 25 જુલાઈ રોજ સવારે 11 વાગ્યે મોદી સાહેબ ની મન કી બાત સાંભળવા નું નાના પોંઢા ગામ પંચાયત ખાતે કપરાડા તાલુકાના ભાજપ ના પ્રમુખ રમેશ ભાઈ ગાવિંત વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને A. p. m. c ના ચેરમેન મુકેશ ભાઈ પટેલ તથા કપરાડા તાલુકાના ભાજપ ના યુવા મોરચા ના પ્રમુખ વિપુલ ભાઈ ભોયા ના આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ







