ડાંગ જિલ્લા વહીવટી તંત્ર નિદ્રાધીન,

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ મા સતી વાંગણ ગામ આવેલ છે જ્યાં વર્ષો જૂની સમસ્યા ઓ લોકોની છે ચોમાસામાં લોકો ની એકજ સમસ્યા ઉદભવે છે કે ત્યાં નાળા પર પાણી ભરાઈ જાય છે ત્યાં ના લોકોને ડાંગના ધારાસભ્ય ધ્વારા વચન આપવામાં આવ્યું હતું કે હું ચૂંટાઈ આવીશ પછી સોંથી પહેલું કામ તમારું કરવામાં આવશે પરંતું તેઓ દ્વારા કોઈ જાતની સમસ્યા ઓનો નિકાલ કરવામાં આવ્યો નથી તેઓ દ્વારા તો લોકોને ઘણા વચનો આપવામા આવ્યા છે પરંતુ પુરા કરવામાં નિષ્ફળતા સેવવામાં આવી છે એવું પ્રતીત થયું છે કારણ કે તેઓ દ્વારા લોકોના કામો પુરા કરવામાં આવ્યા નથી એવું લોકો દ્વારા ચર્ચા જોર પકડી રહ્યું છે એ તો લોકો અને ધારાસભ્ય જાણે કારણકે લોકોમાં જોર સોર થી ચર્ચા કરવામાં આવી રહી છે કે અહીંયા જ્યારે લોકો બીમાર પડે છે ત્યારે પ્રેગ્નેન્ટ બાઈ ને જ્યારે લઈ જવી હોય ત્યારે કેટલી તકલીફ પડતી હશે તે તો આ ગામો ના લોકોને જ ખબર ખરું ને ? જ્યારે 108 બોલાવવામાં આવે છે ત્યારે તેઓ ને કેટલી તકલીફ પડતી હશે ? આ પુલ પરથી તો જોઈ શકાય છે કે રસ્તો નજરે પડતો નથી કદાચ વહીવટી તંત્ર ને અને ડાંગ ના પદાધિકારી ઓને ધારાસભ્ય જોઈ શકતા હશે એવું લાગે રહ્યું છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *