સુરત આયોજીત સ્વ. પરસોત્તમભાઈ માણેક લાલ જરિવાલા વોલીબોલ સ્પર્ધા મા અખિલ રાણા સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા

શ્રી રાણા સમાજ, શ્રી રાણા સમાજ મહિલા ફોરમ, શ્રી યુવા રાણા સમાજ સુરત આયોજીત સ્વ. પરસોત્તમભાઈ માણેક લાલ જરિવાલા વોલીબોલ સ્પર્ધા ૨૦૨૧.જેમા મુખ્ય મહેમાન લિબાંયત ધારાસભ્ય શ્રીમતી સંગીતા બેન પાટીલ ધારાસભ્ય શ્રી અરવિંદ ભાઈ રાણા વોડ નબંર 19,કોપરેટર શ્રીમતી લતા બેન રાણા વોડ નબંર 20,કોપરેટર શ્રી જયેશ ભાઈ જરીવાલા વોડ નબંર 13,કોપરેટર શ્રીમતી રેશમા બેન લાપસીવાલા વોડ મહામંત્રી વિજય ભાઈ રાણા અખિલ રાણા સમાજ પ્રમુખ કંચન ભાઈ ચપડીયા અને સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા

રિપોર્ટ -જફર શેખ (સુરત)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *