અબડાસા ના મુખ્ય મથક નલીયા ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તેમજ અબડાસા તાલુકા ભાજપ યુવા મોરચા દ્વરાકોરાના વિલિયર્સ નુ સન્માન કરવામાં આવ્યું

અબડાસા ના મુખ્ય મથક નલીયા ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તેમજ અબડાસા તાલુકા ભાજપ યુવા મોરચા દ્વરા સમગ્ર કોરાના કાળની અંદર સરાહનીય નિસ્વાર્થ ભાવે કોરાના વિલિયર્સ તરીકે કામગીરી કરી છે તેવા કોરાના વિલિયર્સ નુ સન્માન કરવામાં આવ્યું હતું અબડાસા ધારાસભ્ય શ્રી પી એમ જાડેજા અબડાસા તાલુકા ભાજપ ના પ્રમુખ મહેશભાઈ ભાનુશાલી મહામંત્રી જયદીપસિહ જાડેજા અરવિંદભાઈ શાહ હકુમતસિંહ જાડેજા શંભુભાઇ ભાનુશાલી અબડાસા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચો પ્રમુખ હાજી રજાકભાઈ હિગોરા અબડાસા ભાજપ કિસાન મોરચા ના ઉપ પ્રમુખ દોલુભા ધીરુભાઈ જાડેજા ભાજપ ના કાર્યકતા આગેવાનો આજુબાજુના ગામો સરપંચ શ્રી વગેરે હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *