ભાજપ પ્રદેશ કાર્યાલય ” શ્રી કમલમ ” ખાતે આગામી વિધાનસભાની પેટચૂંટણી સંદર્ભે બેઠક યોજાઇ

આવનાર પેટા ચૂંટણી ને લઈને તૈયારીઓ બેઠકોનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે ગત રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતા માં આવનાર ચૂંટણી ની તૈયારી ના ભાગ રૂપે બેઠક બોલાવાઈ હતી જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ, સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણિયા તેમજ શ્રી પ્રદીપસિંહજી, શ્રી શંકર ચૌધરી, શ્રી ગણપતભાઈ વસાવા ઉપરાંત પ્રદેશ ભાજપ ના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *