વિજયભાઈ રૂપાણી સરકાર ના સફળતાના 5 વર્ષ અંતર્ગત લોધીકા તાલુકા મામલતદાર કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમ

લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ ની અધ્યક્ષતા મા લોધીકા તાલુકા પંચાયત મામલતદાર કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો મા આવેલ છે જે મા તાલુકા ની જનતા ને સરકાર ની પ્રજા લક્ષી તમામ સુવિધાઓ યોજનાઓ વિશે માહિતી આપી આધાર કાર્ડ મહાઅમૃતમકાડૅ આયુષ્યમાન ભારત મુખ્યમંત્રી અમૃતમ યોજના વિધવા સહાય યોજના NSAF સસ્તા અનાજની ની યોજનાઓ આવકના દાખલા જાતિના પ્રમાણ પત્ર વિગેરે સરકાર ની યોજના ની માહિતી તમામ શાખાઓના કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને જનતાને ફોર્મ ભરવા થી તમામ પ્રકારની માહિતી પુરી પાડેલ આ શુભ પ્રસંગે રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા જીલ્લા પંચાયત સદસ્ય દંડક મુકેશભાઇ તોગડિયા રાજકોટ જિલ્લા મહામંત્રી દિલીપભાઈ કુગશીયા જીલ્લા યુવા ભાજપ અગ્રણી જયેશભાઈ સાગઠીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા અધ્યક્ષ ધનશયામભાઇ ભુવા તાલુકા પંચાયત સદસ્ય અને તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા તાલુકા પંચાયત સદસ્ય વિપુલભાઈ મોરડ ઉમેશભાઈ દેસાઈ નિલેશભાઈ નિનામા રાજકોટ જિલ્લા બેંક ના ડિરેક્ટર વિરભદ્રસિહ જાડેજા લોધીકા મામલતદાર કે.કે.રાણાવશિયા તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા લોધીકા તાલુકા યુવા ભાજપ મહામંત્રી ડો. પ્રકાશ વિરડા યુવા ભાજપ ના રમણીક ફાચરા હિરેન વિરડા યુવરાજ કુવાડીયા નિમૅળ કુગશીયા તમામ મોરચાના હોદેદારો તેમજ લોધીકા તાલુકા વિસ્તારમાં થી લોકો ઉપસ્થિત રહેલ અને સેવા સેતુ કાર્યક્રમ નો લાભ લિધેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *