ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી પાંડેની ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગરની સંગઠન પરિચય બેઠક યોજાઈ

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી પાંડેની ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગરની સંગઠન પરિચય બેઠક યોજાઈ.આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા, મહાનગર અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ , પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, સહકોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ,મહિલા મોરચા અધ્યક્ષ પ્રો.ડો.સ્મિતા જોશી, ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સંગઠન હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટ રાકેશ ક્ષત્રિય

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *