માંડવી નગરપાલીકા ટેક્સેસન વિભાગ દ્વારા સમીક્ષા અર્થે બેઠક નું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટ:-અજય ખત્રી,કચ્છ

માંડવી ટેક્સેસન વિભાગ દ્વારા પાલિકા પ્રમુખ હેતલબેન સોનેજી ના અધ્યક્ષ સ્થાને માંડવી નગર પાલિકા ના તમામ ભાડૂઆત જોડે દુકાન ભાડા ની સમીક્ષા અર્થે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક મા ભાડૂઆતો ની રજૂઆત સહાનુભૂતિ સહ સાંભળવા મા આવેલ હતી અને ચર્ચા ના અંતે ભાડૂઆતો ની એક સમિતી બનાવવી અને આ સમિતિ નજીક ના દિવસો મા ટેક્સેસન સમિતિ સાથે ભાડા બાબતે પુનઃસમીક્ષા કરવી એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.આ બેઠક મા પાલિકા ની વિવિધ સમિતિ ના ચેરમેનો,નગર સેવકો,અધિકારીશ્રી ઓ તેમજ નગરપાલિકાના ભાડૂઆતો ઉપસ્થિત રહ્યા હતા. ટેક્સેસન વિભાગ ચેરમેન વિજય ચૌહાણ ની યાદી માં જણાવ્યું હતું..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *