દાંતા ખાતે નારી ગાૈરવ દિવસની ઉજવણી કરવામાં આવી….



ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીની સરકારને પાંચ વર્ષ પુર્ણ થતાં દાંતા ખાતે કાંકરેજના ધારાસભ્યશ્રી કિર્તિસિંહજી વાઘેલાના અધ્યક્ષસ્થાને નારી ગાૈરવ દિવસની ઉજવણી કરવામાં આવી..જેમાં ગુજરાત સરકારની મહિલા વિકાસ કલ્યાણ યાેજનાઆે અંગે મહિલા લાભાર્થીઆેને ચેક વિતરણ કરવામાં આવ્યા..આ પ્રસંગે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશા , જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ , પ્રદેશ ભાજપ મહિલા માેરચાના કા.સભ્ય મીતાબેન સાેની સહિત સ્થાનિક ભાજપના આગેવાનાે તેમજ અધિકારીઓ તેમજ મહિલા લાભાર્થીઆે વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *