પ્રધાનમંત્રીએ ભાવિના પટેલને પેરાલિમ્પિક્સમાં તેમના પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા



પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાવિના પટેલને પેરાલિમ્પિક્સમાં તેમના પ્રદર્શન માટે અભિનંદન આપ્યા છે અને આવતીકાલે તેમની સફળતા માટે દેશના સમર્થનથી અવગત કરાવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: “અભિનંદન ભાવિના પટેલ! તમે શાનદાર રમ્યા.

સમગ્ર દેશ તમારી સફળતા માટે પ્રાર્થના કરી રહ્યો છે અને આવતીકાલે તમારા માટે જયકાર કરશે. તમારું શ્રેષ્ઠ આપો અને કોઈપણ દબાણ વગર રમો. તમારી સિદ્ધિઓ સમગ્ર રાષ્ટ્રને પ્રેરણા આપે છે.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *