મેજર ઘ્યાનચંદ જી ના જન્મ દિવસે જે દેશ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવે છૅ એના ભાગ રૂપે આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એક જુનિયર મેચ વડોદરા પોલીસ ટીમ તથા રેલવે સાથે મૈત્રી મેચ રાખવામાં આવી

મેજર ઘ્યાનચંદ જી ના જન્મ દિવસે જે દેશ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવે છૅ એના ભાગ રૂપે આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એક જુનિયર મેચ વડોદરા પોલીસ ટીમ તથા રેલવે સાથે મૈત્રી મેચ રાખવામાં આવી. આ મેચ માં ખેલાડીઓ ને પ્રોત્સાહન આપવા શહેર ભાજપા ના અધ્યક્ષ શ્રી વિજય ભાઈ શાહ તથા વિસ્તાર ના કાઉન્સિલર શ્રી ઓ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *