વલસાડ મધ્યે શિક્ષક દિવસ ની ઉજવણી કરાઈ

રિપોર્ટ:- સીમા ભટ્ટાચાર્ય

શિક્ષક દિવસ ની ઉજવણી નિમિત્તે વલસાડમાં બીએપીએસ સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા વલસાડના કલેકટર ક્ષીપ્રા અગરે , વન મંત્રી શ્રી રમણ પાટકર, વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કે. એફ. વસાવા, વલસાડ જિલ્લાના મામલતદાર શ્રી વસાવા ,વલસાડ ,ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુર તાલુકાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, કપરાડા તાલુકાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, સાંસદ શ્રી કે.સી ભાઈ પટેલ, વલસાડ જિલ્લાના શિક્ષણ નિરીક્ષક ડોક્ટર રાજેશ્રી ટંડેલ, ભાજપના અલકાબેન શાહ, સહિત તમામ વિદ્યાર્થી અને વાલી સહિત તમામ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *