માંડવી ગોકુલ રંગભવન મધ્યે માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા નામો એપ ડાઉનલોડ અંગેની કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું
રિપોર્ટ:- અજય ખત્રી
કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી રાહુલભાઇ ગોર, કચ્છ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શ્રી તાપસભાઈ શાહ, માંડવી શહેર ભાજપના પ્રમુખ શ્રી દેવાંગભાઈ દવે, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કુલદીપસિંહ જાડેજા શહેર ભાજપના મહામંત્રી શ્રી કમલેશભાઈ ગઢવી, નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી હેતલબેન સોનેજી, જિલ્લા યુવા ભાજપના મંત્રી શ્રી મુકેશભાઈ જોશી, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પ્રેમજીભાઈ કેરાઈ, ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ શ્રી વિનુભાઈ થાનકી, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના ચુંટાયેલા કાઉન્સિલર, યુવા ભાજપના સર્વે હોદેદારો, લઘુમતી મોરચાના મુસ્તાકભાઈ તથા એમની ટીમ, બક્ષીપંચ મોરચાના નિલેશભાઈ તથા એમની ટીમ, અનુસૂચિત મોરચાના શંકરભાઈ તથા એમની ટીમ, મહિલા મોરચાની બહેનો, તથા પાર્ટીના સૌ સંનિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનો સંચાલન શહેર ભાજપના ઉપપ્રમુખ શ્રી ઉદયભાઈ ઠાકરે કર્યો હતો અને આભારવિધિ યુવા ભાજપના પ્રમુખ દર્શન ગોસ્વામીએ કરી હતી






