ખેરગામમાં હિંદુ યુવા વાહીની દવારા !! શિવ-સંકલ્પ સાથે સોમવતી અમાસે શ્નાવણ માસની પૂર્ણ હતી કરવામાં આવી!!

 રિપોર્ટ  સીમા ભટ્ટાચાર્ય

હિંદુ યુવા વાહીની દવારા ખેરગામના પ્રાચીન તડકેશ્વર મહાદેવ ને ધજા ચડાઈ રૂદ્રાભિષેક કરીને કથાકાર પ્રફુલભાઈ શુકલ દવારા અખંડ ભારત નો શિવ સંકલ્પ લઈ ને આજે સોમવતી અમાસે શ્નાવણ માસની પૂર્ણા હતિ કરવામાં આવી હતી.કથાકાર પ્રફુલભાઈ શુકલ એ કહ્યું હતું કે સોમવાર થી શરૂ થયેલો શ્નાવણ માસ સોમવારે પૂર્ણ થાય છે.અખંડ ભારતના સંકલ્પ માટે સૂચક છે વિધર્મી ઓ દવારા રાષ્ટ્રની અખંડીતતા ને નુકશાન પોચચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે સર્વધર્મ સદભવ અને સહિષણુતા એના પાયામાં છે એનો અર્થ કમજોર નથી સામર્થય હોવા છતાંય ક્ષમા આપઈ એજ સાચી અહીંસા છે કેવલ ચરખો કાતિ ને મળેલ આઝાદી નથી પણ હજારો ભારતમાતાના સપૂતોના બલિદાન અને શહિંદી થી આઝાદી મળી છે એટલે હિંદુસ્તાન ને અફઘાનિસ્તાન બનાવના દિવા સપના  જોનાર રાષ્ટ્રવિરોધી તત્વોથી એ જાગૃત થવાની જરૂર છેઆ પ્રસંગે હિંદૂ સમાજના અગ્રણી અમ્રતભાઈ કાંસારા,રિગ્નેશ પારેખ, અભિષેક અમદાવાદી, રિકું આહિર,જયેશ આહીર, ઉપસ્થિત રહયા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *