નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને શુભકામનાઓ પાઠવી હતી.

ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ કેબિનેટ કક્ષાના નાણા વિભાગના મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ સાહેબ તેમજ રાજ્યકક્ષાના પાણીપુરવઠા મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી સાહેબની તેમજ મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતિ મનિષાબેન વકીલની સચિવાલય ગાંધીનગર ખાતે માહ્યાવંશી સમાજના આગેવાનો શ્રી વિલાસભાઈ પરમાર શ્રી હિતેશભાઈ સુરતી શ્રી પ્રફુલભાઈ પરમાર છીરી, શ્રી મિતેશભાઇ પરમાર શ્રી પ્રદિપભાઈ રાઠોડ રેટલાવ ગામના સરપંચ શ્રી મિતેશભાઈ પરમાર, શ્રી રીતેશભાઈ પરમાર છીરી, પારડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ, રેટલાવ ગામ ના ભાજપના આગેવાન શ્રી કમલેશભાઈ પટેલ, પારડી લધુમતિ મોરચાના શ્રી અહેમદભાઈ સહિત મિત્રોએ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી અને શુભકામનાઓ પાઠવી હતી.

રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, કમલમ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *