ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાલ પેટાચૂંટણી ખાતે ઝંઝાવાતી પ્રચાર

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લાના મહાલ ગામે આગામી પેટા ચૂંટણીને અનુલક્ષીને ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઈક રેલીનું આયોજન ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી શ્રી સીતાબેન નાયક અને પ્રફુલ્લભાઈ પાનસેરિયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ડાંગ ધારાસભ્ય વિજયભાઇ પટેલ,ભારતીય જનતા પાર્ટી ડાંગ પ્રમુખ દશરથભાઇ પવાર,ભારતીય જનતા પાર્ટી ડાંગ મહામંત્રીશ્રી હરિરામભાઈ સાવંત, રાજુભાઇ ગામિત,સુબીર તાલુકા પંચાયત પ્રમુખ,જિલ્લા સદસ્ય,યુવા મોરચા ડાંગ જિલ્લાની ટીમ,યુવા મોરચા આહવા તાલુકા ટીમ,ઓબીસી મોરચા ડાંગ ટીમ,સુબીર મંડળ પ્રમુખ, આહવા મંડળ મહામંત્રી,પેટાચૂંટણીના ઉમેદવાર તેમજ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને ભવ્ય બાઈક રેલીને સફળ બનાવી હતીસંકલ્પ બોલ કે હમ તો નિકલ પડે. હર દ્વાર ખોલ કે ગગન કહે વિજય ભવ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *