હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા સાઈકલિંગ સ્પર્ધા યોજાઈ

હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા સાઈકલિંગ સ્પર્ધા યોજાઈ જેમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકામાંથી ૨૦ સ્પર્ધકે ભાગ લીધો હતો. આ સ્પર્ધક આવનારા સમયમાં યોજાનારી રાજ્ય કક્ષાની સાયકલિંગ સ્પર્ધામાં ભાગ લેશે.જેમાં સિનિયર વ્યયજુથમાં પ્રિન્સ રાવલ ગિયર વગરની સાયકલ સ્પર્ધામાં જયદીપ જોશી દ્વારા બ્રહ્મ સમજ નું ગૌરવ વધાર્યું હતું જેમાં જુનિયર વયજૂથ માં શ્લોક પંચાલ અને ૧૪ વર્ષથી નાની વયજુથમાં મોહમ્મદ અબ્દુલ વેકરિયાએ પોતાની વયજુથ માં સ્પર્ધા જીતી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *