મોટી રાયણ ગામે નવનીત સાગર વધાવાયો

કચ્છ ના માંડવી તાલુકા ના મોટી રાયણ ગામના દાતા શ્રી નવનીત પરિવાર ના સહયોગ થી બનાવેલ નવનીત સાગર જે વરસાદ થી ઓગની જતા મોટી રાયણ ના તાલુકા પંચાયત ના સદસ્યા શ્રીમતી જશુબેન દામજી ભાઈ છાભૈયા તેમજ તાલુકા ભાજપ ઉપ પ્રમુખશ્રી નારાણભાઈ ગઢવી,મોટી રાયણ જૈન મહાજન પ્રમુખ શ્રી હીરાલાલ શાહ, શક્તિકેન્દ્ર ના પ્રમુખશ્રી દામજી ભાઈ,ગૌરાંગ ભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગામલોકોએ નવા નીર ના વધામણાં કરી ને વરુણદેવ ની આરાધના માં જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *